જે@ કર ઝુલાવે પારણું તે જગતપર શાસન કરે Only above thought came to my mind on this INTERNATIONAL WOMEN’ S DAY સ્ત્રી રંગ છે….સ્ત્રી રૂપ છે….સ્ત્રી રસ છે. સ્ત્રી ગંધ છે….સ્ત્રી સ્વાદ છે….સ્ત્રી સ્પર્શ છે. સ્ત્રી ધરતીપરની લીલોતરી છે….સ્ત્રી પ્રકૃતિનું નમક છે. સ્ત્રી અન્નપૂર્ણા છે….સ્ત્રી આકર્ષણનું કેન્દ્ર છે. સ્ત્રી પ્રેમની પ્રતિકૃતિ છે….સ્ત્રી સર્જન કર્તા છે.… Continue reading Woman’s Day feelings